નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુની છાપેલી કિંમત પર 20% અને 5% ક્રમશઃ વળતર મળતું હોય તો ખરેખર વળતર કેટલા ટકા થયું ગણાય ? 15 24 20 25 15 24 20 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 12 પેનની વેચાણ કિંમત 15 પેનની મૂળ કિંમત જેટલી રાખવામાં આવે તો આ વેપારમાં કેટલા ટકા નફો થાય ? 30% 20% 3% 25% 30% 20% 3% 25% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નફો = 15 - 12 = 3 12 3 100 (?) 100/12 × 3 = 25% નફો
નફો અને ખોટ (Profit and Loss) એક વ્યક્તિ એક મશીન 2000 રૂ.માં ખરીદે છે. જો એ મશીન 20% કમિશનથી વેચવામાં આવે તો પણ તેને 20% નફો થતો હોય તો એ મશીનની છાપેલી કિંમત કેટલી હશે ? 3000 2400 2880 2800 3000 2400 2880 2800 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP વેચાણ કિંમત = 2000 × 120/100 = 2400 80% 2400 100% (?) 100/80 × 2400 = 3000 રૂ. છાપેલી કિંમત
નફો અને ખોટ (Profit and Loss) રૂ. 380માં ખરીદેલી ઘડિયાળ ૫૨ કઈ કિંમત છાપવી કે જેથી 5% વળતર આપ્યા પછી પણ 25% નફો ૨હે ? રૂા. 475 રૂા. 500 રૂા. 550 રૂા. 395 રૂા. 475 રૂા. 500 રૂા. 550 રૂા. 395 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુ રૂ. 1337માં વેચવાથી 4½% ખોટ જાય છે. તો રૂ. ___ માં ખરીદી હશે. રૂ. 1341½ રૂ. 1400 રૂ. 1390 રૂ. 1352 રૂ. 1341½ રૂ. 1400 રૂ. 1390 રૂ. 1352 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) જો વેચાણ કિંમત બમણી કરવામાં આવે તો નફો ત્રણ ગણો થાય છે. તો મૂળ નફાની ટકાવારી કેટલી હશે ? 66(2/3)% 200% 125% 100% 66(2/3)% 200% 125% 100% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP વિકલ્પ B મુજબ મૂળ કિંમત = 100 બમણી વે.કિં = 200 નવી વે.કિં = 400 નફો = 400-100 = 300% નફો