પંચાયતી રાજ (Panchayati Raj) જે રાજ્યની વસ્તી 20 લાખ કરતાં ઓછી હોય ત્યાં કેવા પ્રકારની પંચાયતની રચના કરવી જોઈએ ? ત્રિસ્તરીય કોઈપણ સ્તરની પંચાયત ન હોવી જોઈએ એક સ્તરીય દ્વિ સ્તરીય ત્રિસ્તરીય કોઈપણ સ્તરની પંચાયત ન હોવી જોઈએ એક સ્તરીય દ્વિ સ્તરીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતી રાજના 3 મહત્વના તબક્કામાં ઈ.સ. 1959 થી 1964નો તબકકો કેવો ગણાય છે ? ચઢતીનો તબક્કો અનિયમિતતાનો તબક્કો પડતીનો તબક્કો સાતત્યપૂર્ણ તબક્કો ચઢતીનો તબક્કો અનિયમિતતાનો તબક્કો પડતીનો તબક્કો સાતત્યપૂર્ણ તબક્કો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) જિલ્લા પંચાયતો કયા અધિનિયમ હેઠળ કાર્ય કરે છે ? મુંબઈ વિલેજ એક્ટ, 1920 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 વિલેજ એક્ટ, 1963 ગુજરાત પંચાયત અધિનિયમ, 1961 મુંબઈ વિલેજ એક્ટ, 1920 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 વિલેજ એક્ટ, 1963 ગુજરાત પંચાયત અધિનિયમ, 1961 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પક્ષાંતર ધારો કઈ સ્તરની પંચાયતને લાગુ પડતો નથી ? જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત તાલુકા પંચાયત આપેલ તમામ જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત તાલુકા પંચાયત આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામસભાને વધુ મજબુત બનાવવા માટે 11 જુલાઈ 2001ના પરિપત્રમાં ગ્રામસભાની તારીખો આપી છે. જેમાંથી કઈ તારીખ ખોટી છે ? 12 ફેબ્રુઆરી - સર્વોદય દિન 1 મે, - ગુજરાત સ્થાપના દિવસ 2 ઓક્ટોબર - ગાંધી જયંતિ 26 જાન્યુઆરી - પ્રજાસત્તાક દિન 12 ફેબ્રુઆરી - સર્વોદય દિન 1 મે, - ગુજરાત સ્થાપના દિવસ 2 ઓક્ટોબર - ગાંધી જયંતિ 26 જાન્યુઆરી - પ્રજાસત્તાક દિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતની ખાસ સભા કેટલા દિવસની નોટિસથી મળી શકે ? ચોખ્ખા 7 દિવસ ચોખ્ખા 3 દિવસ ચોખ્ખા 4 દિવસ ચોખ્ખા 5 દિવસ ચોખ્ખા 7 દિવસ ચોખ્ખા 3 દિવસ ચોખ્ખા 4 દિવસ ચોખ્ખા 5 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP