ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોપાળ - શબ્દનો સમાસ જણાવો. કર્મધારય ઉપપદ મધ્યમપદલોપી દ્વિગુ કર્મધારય ઉપપદ મધ્યમપદલોપી દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનું સૌપ્રથમ નાટક 'લક્ષ્મી' કોની રચના છે ? રમણલાલ નીલકંઠ દલપતરામ ગોવર્ધનરામ ત્રિપાઠી નંદશંકર મહેતા રમણલાલ નીલકંઠ દલપતરામ ગોવર્ધનરામ ત્રિપાઠી નંદશંકર મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મારી હકીકત' કયા સ્વરૂપની કૃતિ છે ? ઊર્મિકાવ્ય નવલિકા આત્મકથા નવલકથા ઊર્મિકાવ્ય નવલિકા આત્મકથા નવલકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકપ્રિય નવલકથાકાર મોહમ્મદ માંકડની કૃતિનું નામ જણાવો. અંદર દીવાદાંડી મૌનની મહેફિલ અંતરાત્મા કેલીડોસ્કોપ અંદર દીવાદાંડી મૌનની મહેફિલ અંતરાત્મા કેલીડોસ્કોપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ? અમે બધા - જ્યોતીન્દ્ર દવે બાંધ ગઠરિયા - ચં. ચી. મહેતા પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી કોકિલા - ચુનીલાલ મડિયા અમે બધા - જ્યોતીન્દ્ર દવે બાંધ ગઠરિયા - ચં. ચી. મહેતા પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી કોકિલા - ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અભંગ માળા’ના કવિ અને ગુજરાતમાં પ્રાર્થના સમાજના સ્થાપક કોણ છે ? છગનલાલ જોષી ભોળાનાથ સારાભાઈ મણિશંકર કીકાણી ભોગીલાલ પ્રાણવલ્લભ છગનલાલ જોષી ભોળાનાથ સારાભાઈ મણિશંકર કીકાણી ભોગીલાલ પ્રાણવલ્લભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP