GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 રૂ. 200 ની ૫. કિં. ધરાવતું રમકડું 10% ખોટ ખાઈને વેચતાં તેની વે. કિં. રૂ. ___ ઉપજે. 20 220 10 180 20 220 10 180 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 Fill in the blank :Nobody will help you but ___ I none my me I none my me ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો. સૂર્ય - શશી ભાનુ કુસુમ વ્યોમ શશી ભાનુ કુસુમ વ્યોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 એક શહેરમાં એક વર્ષમાં 40,000 બાળકોનો જન્મ થયો. તેમાંથી તે વર્ષે 500 બાળકો મૃત્યુ પામ્યા તો તે શહેરનો બાળ મૃત્યુદર કેટલો હશે ? 27 12.5 25 15 27 12.5 25 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 સીમાંત ખર્ચની ગણતરી માટે કયા સૂત્રનો ઉપયોગ થાય છે ? કુલ ખર્ચમાં ફેરફાર / જથ્થામાં ફેરફાર કુલ ખર્ચ / કુલ જથ્થો જથ્થામાં ફેરફાર / કુલ ખર્ચમાં ફેરફાર કુલ જથ્થો / કુલ ખર્ચ કુલ ખર્ચમાં ફેરફાર / જથ્થામાં ફેરફાર કુલ ખર્ચ / કુલ જથ્થો જથ્થામાં ફેરફાર / કુલ ખર્ચમાં ફેરફાર કુલ જથ્થો / કુલ ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 3 મીટર ઊંચા અને 8 મીટર વ્યાસવાળા શંકુ આકારના ચાર તંબુ બનાવવા કેટલા ચોરસ મીટર કાપડ જોઇશે ? ( π = 3.14) 60.5 63.5 62.5 62.8 60.5 63.5 62.5 62.8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP