Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 2,000 રૂપિયા 10 ટકાના વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ પર કેટલા વર્ષમાં રૂપિયા 2,420 થશે ? 1 વર્ષ 3.5 વર્ષ 1.5 વર્ષ 2 વર્ષ 1 વર્ષ 3.5 વર્ષ 1.5 વર્ષ 2 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ___ માં નામુ લખવાનો, વાર્ષિક હિસાબો બનાવવાનો તેમજ હિસાબી અહેવાલો તૈયાર કરવાનો સમાવેશ થાય છે. નામાપધ્ધતિ ઑડિટ વાઉચિંગ ઑડિટિંગ નામાપધ્ધતિ ઑડિટ વાઉચિંગ ઑડિટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) Class starts ___ 7:00 p.m. today. but in at on but in at on ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) નીચેનામાંથી કયો શબ્દ 'સદન' નો સમાનાર્થી નથી ? નિકેતન ભવન અનિકેત નિવાસ નિકેતન ભવન અનિકેત નિવાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા' પક્તિમાં કયો છંદ છે ? વસંતતિલકા મંદાક્રાન્તા પૃથ્વી શિખરિણી વસંતતિલકા મંદાક્રાન્તા પૃથ્વી શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ભણેલા ___ આવી ભૂલ કરે છે ? (નિપાત મૂકો) શાથી સુધ્ધાં કોને પૂછીને કેમ કરીને શાથી સુધ્ધાં કોને પૂછીને કેમ કરીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP