GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) રાષ્ટ્રીય કૃષિ નીતિ 2000 ___ ને જમીન સુધારણા માટેના પગલા તરીકે અગત્યતા આપે છે. આપેલ પૈકી કોઈ નહીં સહકારી ખેતી જમીન ખાતાઓનું એકત્રીકરણ ગણોત સુધારા આપેલ પૈકી કોઈ નહીં સહકારી ખેતી જમીન ખાતાઓનું એકત્રીકરણ ગણોત સુધારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ભારતીય નૌકાદળ અને DRDO એ સફળતાપૂર્વક સ્વદેશી રીતે વિકસાવેલાં SAHAYAK-NG નું સૌ પ્રથમ પરીક્ષણ કર્યું, જે ___ છે. આપેલ પૈકી એક પણ નહીં હવામાંથી પડતો મૂકી શકાય એવો કન્ટેનર ઓક્સિજન સીલીન્ડર કોવિડ નિદાન કીટ આપેલ પૈકી એક પણ નહીં હવામાંથી પડતો મૂકી શકાય એવો કન્ટેનર ઓક્સિજન સીલીન્ડર કોવિડ નિદાન કીટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઈડની વધતી માત્રા વાતાવરણના તાપમાનમાં ધીમો વધારો કરી રહી છે કારણ કે તે ___ સૌર કિરણોત્સર્ગના પારજાંબલી વિભાગનું (Ultraviolet) નું શોષણ કરે છે. સૌર કિરણોત્સર્ગનો અવરક્ત વિભાગ (Infrared) નું શોષણ કરે છે. હવામાંની બાષ્પનું શોષણ કરે છે અને તેની ગરમીને જાળવી રાખે છે. તમામ સૌર કિરણોનું શોષણ કરે છે. સૌર કિરણોત્સર્ગના પારજાંબલી વિભાગનું (Ultraviolet) નું શોષણ કરે છે. સૌર કિરણોત્સર્ગનો અવરક્ત વિભાગ (Infrared) નું શોષણ કરે છે. હવામાંની બાષ્પનું શોષણ કરે છે અને તેની ગરમીને જાળવી રાખે છે. તમામ સૌર કિરણોનું શોષણ કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) નીચેના પૈકી કયા પ્રકારનો કરવેરો ભારતમાં વ્યક્તિગત આવકવેરાને શ્રેષ્ઠ રીતે વર્ણવે છે ? પ્રમાણસર કરવેરા (Proportional taxation) પ્રાગતિક કરવેરા (Progressive taxation) આપેલ પૈકી એક પણ નહીં પ્રતિકારક કરવેરા (Regressive taxation) પ્રમાણસર કરવેરા (Proportional taxation) પ્રાગતિક કરવેરા (Progressive taxation) આપેલ પૈકી એક પણ નહીં પ્રતિકારક કરવેરા (Regressive taxation) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) પંજાબમાં દેવસમાજ આંદોલન નીચેના પૈકી કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું ? કનૈયાલાલ અલખધારી સ્વામી દયાનંદ સરસ્વતી શિવનારાયણ અગ્નિહોત્રી સ્વામી વિવેકાનંદ કનૈયાલાલ અલખધારી સ્વામી દયાનંદ સરસ્વતી શિવનારાયણ અગ્નિહોત્રી સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) કેન્દ્ર સરકારનો વિકાસ ખર્ચ ___ નો સમાવેશ કરતો નથી.i. આર્થિક સેવાઓ પરનો ખર્ચii. સામાજિક અને સમુદાય સેવાઓનો ખર્ચiii. રાજ્યોને ગ્રાન્ટ iv. સંરક્ષણ ખર્ચ ફક્ત iv ફક્ત ii, iii અને iv ફક્ત i, iii અને iv ફક્ત i અને iii ફક્ત iv ફક્ત ii, iii અને iv ફક્ત i, iii અને iv ફક્ત i અને iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP