Loading [Contrib]/a11y/accessibility-menu.js
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ચુકવવાનું બાકી ભાડું રૂ. 2,000 છે. હિસાબી સમીકરણ પર આ વ્યવહારની અસર શું થશે ?
જવાબદારીમાં વધારો તથા મિલકતમાં વધારો
મિલકતમાં વધારો તથા ઘટાડો
જવાબદારીમાં વધારો તથા ઘટાડો
જવાબદારીમાં વધારો અને મૂડીમાં વધારો
ANSWER
DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
મિલકતો અને દેવાંઓનું સંચાલનથી સંચાલકો, એકધારા સતત બોજ નીચે દબાયેલા રહેતા હોય, તાકીદની રીતે સતત ધ્યાન નજર રાખતા હોય અને તેને લીધે તેઓ લેવાનું ટાળે છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નોંધાયેલા કંપનીઓના શેરના ભાવ જે દરરોજ જાહેર થતા હોય છે તેને નીચેનાં પૈકી કઈ કિંમત કહેવામાં આવે છે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સ્ટોક ચલનદર 3.20 છે. સરેરાશ સ્ટોક 95000 છે તો વેચેલા માલની પડતર કેટલી ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ હિસાબી પદ્ધતિ, હિસાબોની નોંધ અને નાણાંકીય પત્રકો તૈયાર કરવા સાથે સંબંધ ધરાવે છે.