ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતીય રિઝર્વ બેન્ક નોટ મુદ્રણ પ્રાઈવેટ લિમિટેડ અનુસાર રૂપિયા 2000/- ની નોટના છાપકામ માટે મુદ્રણ ખર્ચ કેટલો થાય છે ? રૂપિયા 3.48 પૈસા રૂપિયા 3.50 પૈસા રૂપિયા 3.54 પૈસા રૂપિયા 3.09 પૈસા રૂપિયા 3.48 પૈસા રૂપિયા 3.50 પૈસા રૂપિયા 3.54 પૈસા રૂપિયા 3.09 પૈસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) SEBI ની સ્થાપના કરતો કાયદો કયારે ઘડાયો ? 1999 1992 1995 2000 1999 1992 1995 2000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતના કયા રાજ્યમાં માનવ વિકાસ આંક ઊંચો છે પરંતુ આવક નીચી છે ? રાજસ્થાન ગુજરાત પંજાબ કેરળ રાજસ્થાન ગુજરાત પંજાબ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નાબાર્ડની સ્થાપના કઈ પંચવર્ષીય યોજના સમયે થઈ હતી ? ચોથી પંચવર્ષીય યોજના પાંચમી પંચવર્ષીય યોજના છઠ્ઠી પંચવર્ષીય યોજના સાતમી પંચવર્ષીય યોજના ચોથી પંચવર્ષીય યોજના પાંચમી પંચવર્ષીય યોજના છઠ્ઠી પંચવર્ષીય યોજના સાતમી પંચવર્ષીય યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સમગ્ર ભારતમાં census- વસ્તી ગણતરી ક્યારે થાય છે ? દરેક વર્ષે જરૂર મુજબ દર દસ વર્ષે દર પાંચ વર્ષે દરેક વર્ષે જરૂર મુજબ દર દસ વર્ષે દર પાંચ વર્ષે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લૉન્ચ કરાયેલ BHIM એપનું પૂરું નામ જણાવો. Bharat interface for money Bharat interfinancial for money Bharat interface of money Bharat intraface for money Bharat interface for money Bharat interfinancial for money Bharat interface of money Bharat intraface for money ANSWER DOWNLOAD GUJARATI MCQ APP