ટકાવારી (Percentage)
100 વ્યક્તિના સમૂહમાં 45 વ્યક્તિ ચા પીવે છે, પરંતુ કોફી પીતા નથી. 40 વ્યક્તિ કોફી પીવે છે, પરંતુ ચા પીતા નથી 10 વ્યક્તિ ચા કે કોફી કાંઈ પીતા નથી તો ચા અને કોફી બન્ને પીનારાની સંખ્યા કેટલી ?
ટકાવારી (Percentage)
શેખાવત પાસે રૂા.100નો એક એવા 200 શેર છે. આ બધા શેર એ રૂા.170 ના ભાવે વેચે છે. જો નફા પર 10% પ્રમાણે ઈન્કમટેક્ષ ભરવાનો હોય તો તેણે કેટલા રૂપિયા ઈન્કમટેક્ષ રૂપે ભરવા પડશે ?