Talati Practice MCQ Part - 6 રૂ. 20,000નું કેટલા ટકા લેખે 3 વર્ષનું સાદું વ્યાજ રૂ. 4,800 થાય ? 8% 7% 6% 5% 8% 7% 6% 5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 તણછાંઈ કાપડના ઉત્પાદનમાં કયુ શહેર અનેક વિશેષતાઓ ધરાવે છે ? રાજકોટ સુરત જામનગર ભાવનગર રાજકોટ સુરત જામનગર ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચે આપેલ પંક્તિ પૈકી કઈ પંક્તિ મંદાક્રાંતા છંદમાં નથી ? પછી પ્રીતિ કયાંથી નૃપહૃદયમાં એ પર હો ! હૈયાં વાસો નહિ શું વસતાં કે હશે સ્નેહભીનાં હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે. જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય, જાણે પરીઓ પછી પ્રીતિ કયાંથી નૃપહૃદયમાં એ પર હો ! હૈયાં વાસો નહિ શું વસતાં કે હશે સ્નેહભીનાં હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે. જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય, જાણે પરીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 મચ્છરોને ભગાડવા માટે અગરબત્તીમાં કઈ મચ્છરવિરોધી દવા વપરાય છે ? ડેલ્ટામેથ્રિન આલ્ફા સાઈફર મેથ્રિન ડી.ડી.ટી. મેલીથિયોન ડેલ્ટામેથ્રિન આલ્ફા સાઈફર મેથ્રિન ડી.ડી.ટી. મેલીથિયોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 We ___ show merey ___ the poor and the needy. can, for should, towards will, on do, in can, for should, towards will, on do, in ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કયુ આચરણ ભારતનું સામાજિક કલંક ગણાય છે ? દહેજપ્રથા વહેમ અંધશ્રદ્ધા બાળમજૂરી અસ્પૃશ્યતા દહેજપ્રથા વહેમ અંધશ્રદ્ધા બાળમજૂરી અસ્પૃશ્યતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP