Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District વર્ષ 2001નો રણજીતરામ સુવર્ણચંદ્રક કોને મળ્યો હતો ? ચંદ્રકાન્ત ટોપીવાળા રાધેશ્યામ શર્મા રમણલાલ મહેતા નારાયણ દેસાઈ ચંદ્રકાન્ત ટોપીવાળા રાધેશ્યામ શર્મા રમણલાલ મહેતા નારાયણ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : વર તરફથી કન્યાને અપાતી વસ્ત્રાદિની મેટ વહાર વસાઈ વસંત વસીલો વહાર વસાઈ વસંત વસીલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? આનુષંગિક અનુષંગિક અનુસંગિક આનુસંગિક આનુષંગિક અનુષંગિક અનુસંગિક આનુસંગિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District સમાનાર્થી શબ્દ લખો : પૃથ્વી ઉષ્મા ઉર્વશી ઉલ્કા ઉર્વી ઉષ્મા ઉર્વશી ઉલ્કા ઉર્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District કહેવતનો અર્થ લખો : ડુંગરા દૂરથી રળિયામણા. માત્ર ડુંગરા જ સુંદર દેખાય નજીકથી સુંદરતા જ દેખાય ડુંગરા નજીકથી ન જોવાય દૂરથી બધું સુંદર દેખાય માત્ર ડુંગરા જ સુંદર દેખાય નજીકથી સુંદરતા જ દેખાય ડુંગરા નજીકથી ન જોવાય દૂરથી બધું સુંદર દેખાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District 625 ને કેટલા વડે ગુણવાથી પૂર્ણઘન સંખ્યા બને ? 5 125 25 625 5 125 25 625 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP