કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ગુજરાતને અસર કર્તા ભૂકંપ - 2001નું ઉદ્દગમ બિંદુ (epicenter) ક્યાં હતું ?

અંજાર પાસે - કચ્છ જિલ્લામાં
મુન્દ્રા પાસે - કચ્છ જિલ્લામાં
ભચાઉ પાસે - કચ્છ જિલ્લામાં
લખપત પાસે - કચ્છ જિલ્લામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
'શાળા સલામતી કાર્યક્રમ' માં વિધાર્થીઓને આપતી સામે બચાવને લગતી તાલીમ માટે સૌથી અસરકારક બાબત કઈ જણાય છે ?

પ્રાર્થના
મનોરંજન પ્રવૃતિ
મોકડ્રીલ
અંગકસરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
આગ બૂઝાવવામાં કયો ગેસ વપરાય છે ?

કાર્બન ડાયોક્સાઇડ
નાઈટ્રોજન
નિયોજન
કાર્બન મોનોક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
વરસાદની આગાહી કયા સરકારી તંત્ર દ્વારા આપવામાં આવે છે ?

પોલીસ ખાતુ
હવામાન ખાતુ
આરોગ્ય ખાતુ
માર્ગ અને મકાન ખાતુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ધરતીકંપનો આંચકો આવે-ધ્રુજારી અનુભવો તે સમયે તમારા આંગણાની પરસાળમાં સૂતા હોય તો બચવા માટે તાત્કાલિક શું કરશો ?

દોડીને ઘરમાં સંતાઈ જઈશ
ઓઢીને સૂઈ જઈશ
દોડીને ખુલ્લા મેદાનમાં જતો રહીશ
ઝાડ ઉપર ચઢી જઈશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP