GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
નીચેનામાંથી કઈ ભૂલ કાચા સરવૈયાને અસર કરતી ભૂલ છે ?

ભરપાઈ ચૂકની ભૂલ
વિસરચૂકની ભૂલ
બાકી અંગેની ભૂલ
સિદ્ધાંતની ભૂલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
વલણને બીજા કયાં નામથી ઓળખવામાં આવે છે ?

દીર્ધકાલીન વધઘટ
ચક્રીય વધઘટ
યાદચ્છિક વધઘટ
મોસમી વધઘટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
કર્મચારીઓ એકબીજાનું કાર્ય તપાસે તેને ઓડિટની ભાષામાં શું કહેવાય ?

આંતરિક ઓડિટ
આંતરિક બજેટ
આંતરિક અંકુશ
આંતરિક તપાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે ?

ભારતના રાષ્ટ્રપતિ
સંસદીય બાબતોના મંત્રી
ભારતના વડાપ્રધાન
લોકસભાના સ્પીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP