GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) તાજેતરમાં એશિયાડમાં ખરાબ પ્રદર્શનને કારણે આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતમાંથી નિવૃત્તિ જાહેર કરનાર ભારતના સરદાર સિંહ કઈ રમતના ખેલાડી છે ? હૉકી ચેસ શૂટિંગ ફૂટબોલ હૉકી ચેસ શૂટિંગ ફૂટબોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) સામાન્ય સભામાં ઓડિટરની નિમણૂક કે પુનઃનિમણૂક ન થાય તો તેની જાણ કોને કરાય છે ? શૅરહોલ્ડરોને રજિસ્ટ્રારને કંપની સેક્રેટરીને મધ્યસ્થ સરકારને શૅરહોલ્ડરોને રજિસ્ટ્રારને કંપની સેક્રેટરીને મધ્યસ્થ સરકારને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) Fill in the blank with appropriate word."Rustom is the ___ of my uncle's five sons." elder older eldest oldest elder older eldest oldest ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) સ્ટાર્ટ મેનુ ઓપન કરવા માટેની શોર્ટકટ કી કઈ છે ? Alt + Del Ctrl + Esc Alt + Esc Shift + Esc Alt + Del Ctrl + Esc Alt + Esc Shift + Esc ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ચાવીરૂપ પરિબળો કયાં કયાં હોઈ શકે ? આપેલ તમામ યંત્રની ઉત્પાદનક્ષમતા કુશળ કામદારો કાચો માલ આપેલ તમામ યંત્રની ઉત્પાદનક્ષમતા કુશળ કામદારો કાચો માલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) કાયદા અનુસાર સામાન્ય સભામાં નિમણૂક પામેલા ઑડિટરનું મહેનતાણું કોણ નક્કી કરે છે ? બોર્ડ ઓફ ડીરેક્ટર્સ રજિસ્ટ્રાર મધ્યસ્થ સરકાર શૅરહોલ્ડરો બોર્ડ ઓફ ડીરેક્ટર્સ રજિસ્ટ્રાર મધ્યસ્થ સરકાર શૅરહોલ્ડરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP