વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સપ્ટેમ્બર 2004માં મુકાયેલું ભારતના પ્રથમ સમર્પિત શિક્ષણ ઉપગ્રહનું નામ શું છે ? EDUSAT આર્યભટ્ટ CARTOSAT RISAT EDUSAT આર્યભટ્ટ CARTOSAT RISAT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો ? રોહીણી થેલ્સ આર્યભટ્ટ આઈઆરએસ રોહીણી થેલ્સ આર્યભટ્ટ આઈઆરએસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઉદય (ઉજ્જવલ ડિસ્કોમ એશ્યોરન્સ યોજના) વિશે ખરાં વિધાનો ચકાસો. રાજ્ય સરકારો માટે ઉદય યોજનામાં જોડાવવું ફરજિયાત છે. આપેલ પૈકી કોઈ નહીં વિદ્યુત વિતરણ કરનારી કંપનીઓના ઋણને રાજ્ય સરકારો સ્ટેટ બોન્ડ જાહેર કરીને ભરપાઈ કરવાની કોશિશ કરશે. આપેલ બંને રાજ્ય સરકારો માટે ઉદય યોજનામાં જોડાવવું ફરજિયાત છે. આપેલ પૈકી કોઈ નહીં વિદ્યુત વિતરણ કરનારી કંપનીઓના ઋણને રાજ્ય સરકારો સ્ટેટ બોન્ડ જાહેર કરીને ભરપાઈ કરવાની કોશિશ કરશે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાના નિઃશસ્ત્રીકરણના ત્રીજા ખાસ ચરણમાં કયા ભારતીય વડાપ્રધાનને પરમાણુ હથિયાર મુક્ત અને અહિંસામુક્ત વિશ્વ માટેનો પ્લાન પ્રસ્તાવિત કર્યો ? જવાહરલાલ નેહરુ રાજીવ ગાંધી ઈન્દિરા ગાંધી આઈ. કે. ગુજરાલ જવાહરલાલ નેહરુ રાજીવ ગાંધી ઈન્દિરા ગાંધી આઈ. કે. ગુજરાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ચાશ્મા-3 (Chasma-III) એ કયા દેશનો આણ્વિક પ્લાન્ટ છે ? ચીન જાપાન દક્ષિણ કોરિયા પાકિસ્તાન ચીન જાપાન દક્ષિણ કોરિયા પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'હાર્ટ ઓફ એશિયા' સંમેલનને ક્યા નામે પણ ઓળખવામાં આવે છે ? ઈસ્તંબુલ પ્રક્રિયા મિશન અફઘાનિસ્તાન મિશન કાબુલ પ્લાન અફઘાનિસ્તાન ઈસ્તંબુલ પ્રક્રિયા મિશન અફઘાનિસ્તાન મિશન કાબુલ પ્લાન અફઘાનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP