GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ચાલુ કોમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરીએ તેને શું કહેવાય ? ગ્રુમિંગ બ્લુમિંગ ક્લોનિંગ રિબુટીંગ ગ્રુમિંગ બ્લુમિંગ ક્લોનિંગ રિબુટીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) તાજેતરમાં એશિયાડમાં ખરાબ પ્રદર્શનને કારણે આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતમાંથી નિવૃત્તિ જાહેર કરનાર ભારતના સરદાર સિંહ કઈ રમતના ખેલાડી છે ? હૉકી ફૂટબોલ શૂટિંગ ચેસ હૉકી ફૂટબોલ શૂટિંગ ચેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ઈ.સ. 1976માં ગુજરાતમાં ઈ.સ. પૂર્વે 35મી સદીના માનવ અવશેષો ક્યાંથી મળ્યા છે ? તળાજા ગામે પ્રભાસપાટણ પાસે મોરબી સુરકોટડા તળાજા ગામે પ્રભાસપાટણ પાસે મોરબી સુરકોટડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) બે ચલો વચ્ચે સંપૂર્ણ સુરેખ સહસંબંધ હોય ત્યારે નિયતસંબંધ મોડેલનું સ્વરૂપ જણાવો. y=a+bx+y y=a+bx y=a+bx+U x=a+by y=a+bx+y y=a+bx y=a+bx+U x=a+by ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) નીચેના પૈકી કઈ રકમ અનામત છે ? ડિવિડન્ડ સમતુલા ભંડોળ કરવેરા અનામત ઘાલખાઘ અનામત સિફિંગ ફંડ ડિવિડન્ડ સમતુલા ભંડોળ કરવેરા અનામત ઘાલખાઘ અનામત સિફિંગ ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) મૌલિક અધિકારને ‘ભારતીય બંધારણનું હૃદય તેમજ આત્મા' કોણે કહ્યું હતું ? સચ્ચિદાનંદ સિંહા બી. એન. રાવ સર્વપલ્લી રાધાક્રિષ્ણન ડૉ. આંબેડકર સચ્ચિદાનંદ સિંહા બી. એન. રાવ સર્વપલ્લી રાધાક્રિષ્ણન ડૉ. આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP