GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) નામામાં કોઈ પણ પ્રકારના વ્યવહારની નોંધ કોના આધારે થાય છે ? આમનોંધ પત્રક વાઉચર ખાતાવહી આમનોંધ પત્રક વાઉચર ખાતાવહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) વર્ગોની સંખ્યા નક્કી કરવા માટે સામાન્ય રીતે કયા નિયમનો ઉપયોગ થાય છે ? બાઉલી ગુર્જર કાર્લ પિયર્સન સ્ટર્જ બાઉલી ગુર્જર કાર્લ પિયર્સન સ્ટર્જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ચાલુ કોમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરીએ તેને શું કહેવાય ? ગ્રુમિંગ રિબુટીંગ ક્લોનિંગ બ્લુમિંગ ગ્રુમિંગ રિબુટીંગ ક્લોનિંગ બ્લુમિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ‘કઠિયારાને રોજ કરતાં બમણી ભિક્ષા મળી."લીટી દોરેલા વિશેષણનો પ્રકાર કયો ? અનિશ્ચિત સંખ્યાવાચક ક્રમસૂચક સંખ્યાવાચક સમૂહસૂચક સંખ્યાવાચક આવૃત્તિસૂચક સંખ્યાવાચક અનિશ્ચિત સંખ્યાવાચક ક્રમસૂચક સંખ્યાવાચક સમૂહસૂચક સંખ્યાવાચક આવૃત્તિસૂચક સંખ્યાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) સંચયોની ગણતરી કરવાની પદ્ધતિના શોધકનું નામ જણાવો. પિંગળા રેન્ડ હેમચંદ્રાચાર્ય બર્નુલી પિંગળા રેન્ડ હેમચંદ્રાચાર્ય બર્નુલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) એમ.એસ.આઉટલુકમાં નીચેનામાંથી કયું કાર્ય કરી શકાય છે ?(1) એડ્રેસ બુક (2) એટેચમેન્ટ (3) સિગ્નેચર ફક્ત 3 ફક્ત 1 આપેલ તમામ 1 અને 2 ફક્ત 3 ફક્ત 1 આપેલ તમામ 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP