ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પૂજ્ય મોટાનું બાળપણનું નામ શું હતું ? શનાલાલ ભગત શ્યામલાલ ભગત ચુનીલાલ ભગત ચીનુભાઇ ભગત શનાલાલ ભગત શ્યામલાલ ભગત ચુનીલાલ ભગત ચીનુભાઇ ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મગરોની સંખ્યાને કારણે લિમ્પોપો ઓફ ગુજરાત તરીકે કઈ નદીને ઓળખવામાં આવે છે ? તાપી દમણગંગા નર્મદા વિશ્વામિત્રી તાપી દમણગંગા નર્મદા વિશ્વામિત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'અજરખ' છાપકામ શેના ઉપર થાય છે ? ધાતુના બીબાકામ ટેરાકોટા કાપડ સીરામીક ધાતુના બીબાકામ ટેરાકોટા કાપડ સીરામીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કળા અને સંસ્કૃતિ માટે જાણીતું 'મ્યુનિક' શહેર ક્યા દેશમાં સ્થિત છે ? જર્મની ફ્રાંસ ફિનલેન્ડ ઇટાલી જર્મની ફ્રાંસ ફિનલેન્ડ ઇટાલી ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP મુનીચ શહેરનું સૌથી જુનું શહેર કાર્લસ્ટોર છે
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'ધરતીના ચિત્રકાર' તરીકે કોણ જાણીતા હતા ? કાંતિભાઈ પરમાર ખોડીદાસ પરમાર છગનભાઈ જાદવ વાસુદેવ સ્માર્ત કાંતિભાઈ પરમાર ખોડીદાસ પરમાર છગનભાઈ જાદવ વાસુદેવ સ્માર્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના પૈકી કયું નૃત્ય પુરુષ પ્રધાન છે ? રાસડો ગરબી ટીંટોડો ટિપ્પણી રાસડો ગરબી ટીંટોડો ટિપ્પણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP