ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષામાં સૌપ્રથમ સોનેટ કાવ્યપ્રકારની રચના કયા કવિએ કરી હતી ? ઉશનસ્ બળવંતરાય ઠાકોર બાલમુકુંદ દવે લાભશંકર ઠાકર ઉશનસ્ બળવંતરાય ઠાકોર બાલમુકુંદ દવે લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સૂરતાની વાડીનો મીઠો મોરલો' જેવું ઉપનામ કોને મળેલ છે ? કલાપી સુંદરમ્ ન્હાનાલાલ નર્મદ કલાપી સુંદરમ્ ન્હાનાલાલ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી ચંદ્રકાન્ત મહેતાનું તખલ્લુસ કયું છે ? શશિન ઉશનસ્ વાસુકિ પુનર્વસુ શશિન ઉશનસ્ વાસુકિ પુનર્વસુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અર્વાચિન ગુજરાતનું પહેલું દેશભક્તિ કાવ્ય ‘હુન્નર ખાનની ચઢાઈ’ના રચનાકાર જણાવો. દલપતરામ નર્મદ નંદશંકર મહેતા નવલરામ પંડ્યા દલપતરામ નર્મદ નંદશંકર મહેતા નવલરામ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આજ રે સપનામાં' લોકગીતમાં 'જટાળો' શબ્દ કોના માટે વપરાયો છે ? નાયિકાના દિયર માટે ભગવાન શંકર માટે નાયિકાના નણદોઈ માટે નાયિકાના પતિ માટે નાયિકાના દિયર માટે ભગવાન શંકર માટે નાયિકાના નણદોઈ માટે નાયિકાના પતિ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુજરાત સમાચાર'માં પિતાની કટાર (કોલમ) ચાલુ રાખનાર લેખક કોણ છે ? પ્રફુલ્લ રાવલ ચંદ્રકાન્ત ટોપીવાળા ધીરુ પરીખ કુમારપાળ દેસાઈ પ્રફુલ્લ રાવલ ચંદ્રકાન્ત ટોપીવાળા ધીરુ પરીખ કુમારપાળ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP