Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District સ્વાઈન ફલુ મહામારીની શરૂઆત વર્ષ 2009 માં સૌ પ્રથમ કયાં થઈ હતી ? બ્રાઝિલ મેક્સિકો સ્વીડન કેન્યા બ્રાઝિલ મેક્સિકો સ્વીડન કેન્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District કયા ક્રાંતિકારી દેશભકત ઓક્સફર્ડ માં સંસ્કૃતના અધ્યાપક હતા ? વિઠ્ઠલભાઈ પટેલ શ્યામજીકૃષ્ણ વર્મા વિનોદ કિનારીવાલા જયપ્રકાશ નારાયણ વિઠ્ઠલભાઈ પટેલ શ્યામજીકૃષ્ણ વર્મા વિનોદ કિનારીવાલા જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘ગૌણ’ નો વિરૂદ્ધાર્થી શબ્દ ___ છે. ગુણ સહાયક પ્રધાન છેલ્લું ગુણ સહાયક પ્રધાન છેલ્લું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District કયું જોડકું ખોટું છે ? જકાતનાકું - મધ્યમપદલોપી સોનામહોર - દ્વન્દ્વ ગૌરવપ્રદ – ઉપપદ મહાસિદ્ધિ - કર્મધારય જકાતનાકું - મધ્યમપદલોપી સોનામહોર - દ્વન્દ્વ ગૌરવપ્રદ – ઉપપદ મહાસિદ્ધિ - કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘રૂઢિ’ નો સમાનાર્થી શબ્દ એટલે... મકકમ સ્થાપિત જડ પરંપરા મકકમ સ્થાપિત જડ પરંપરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District પશુપંખીની ભાષા સમજવાની વિદ્યા એટલે... ટંડેલ વિદ્યા કાગવિદ્યા જાન વિદ્યા કાગદી ટંડેલ વિદ્યા કાગવિદ્યા જાન વિદ્યા કાગદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP