યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નીચેના પૈકી કયું વિધાન શિક્ષણનો અધિકાર, 2009 બાબતે સાચું નથી ? રાષ્ટ્રીય અને રાજ્ય સલાહકાર પરિષદોની રચનાની જોગવાઈ શારીરિક સજા અને માનસિક કનડગત પર પ્રતિબંધ આપેલ પૈકી કોઈ નહીં કેપીટેશન ફી પર પ્રતિબંધ રાષ્ટ્રીય અને રાજ્ય સલાહકાર પરિષદોની રચનાની જોગવાઈ શારીરિક સજા અને માનસિક કનડગત પર પ્રતિબંધ આપેલ પૈકી કોઈ નહીં કેપીટેશન ફી પર પ્રતિબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) RTEના કાયદા હેઠળ શિક્ષક વિદ્યાર્થીનો રેશિયો કેટલો નક્કી કરવામાં આવેલ છે ? 1:45 1:30 1:20 1:50 1:45 1:30 1:20 1:50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) મૂળ ગુજરાતના વતની હોય તેવા ખેલાડીઓ માટે સરકારમાં થતી ગ્રુપ-સી ની કુલ ભરતીમાં લાયક કેટલા ટકા અનામત રાખવાનું નક્કી કરવામાં આવેલ છે ? આવી કોઈ યોજના નથી 2% 3% 4% આવી કોઈ યોજના નથી 2% 3% 4% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) દિનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજનાની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી ? વર્ષ 2015 વર્ષ 2014 વર્ષ 2016 વર્ષ 2017 વર્ષ 2015 વર્ષ 2014 વર્ષ 2016 વર્ષ 2017 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) તાલુકા કક્ષાએ આશરે 100 જેટલી આંગણવાડીનું નેતૃત્વ કોણ પૂરું પાડે છે ? આઈ.સી.ડી.એસ.યોજના સી.ડી.પી.ઓ. સુપરવાઇઝર મેડિકલ ઓફિસર એ.એન.એમ. આઈ.સી.ડી.એસ.યોજના સી.ડી.પી.ઓ. સુપરવાઇઝર મેડિકલ ઓફિસર એ.એન.એમ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સંપૂર્ણ ગ્રામીણ રોજગાર યોજના હેઠળ કેન્દ્ર સરકારનો ફાળો ___ અને રાજ્ય સરકારનો ફાળો ___ રાખવામાં આવ્યો છે ? 70% અને 30% 75% અને 25% 60% અને 40% 65% અને 35% 70% અને 30% 75% અને 25% 60% અને 40% 65% અને 35% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP