યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા રજુ કરવામાં આવેલ અંદાજપત્ર 2017-18 અન્વયે 'કૃષિ અને સહકાર વિભાગ' નું નામ બદલીને શું રાખવાનું ઠરાવવામાં આવ્યું છે ? કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ કૃષિ, પશુપાલન અને સહકાર વિભાગ કૃષિ સહકાર અને પશુપાલન વિભાગ ખેડૂત કલ્યાણ અને પશુપાલન વિભાગ કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ કૃષિ, પશુપાલન અને સહકાર વિભાગ કૃષિ સહકાર અને પશુપાલન વિભાગ ખેડૂત કલ્યાણ અને પશુપાલન વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) અણધાર્યા સંજોગો / ઘટનાના કારણે ખેડૂતોને પાક નુકસાનીથી જે આર્થિક નુકસાન થયું હોય તેમને આર્થિક ટેકો આપવા સરકાર દ્વારા કઈ યોજના અમલમાં મૂકાયેલ છે ? પ્રધાનમંત્રી નુકશાન વળતર વીમા યોજના પ્રધાનમંત્રી પાક વીમા યોજના પ્રધાનમંત્રી કૃષિ ધિરાણ યોજના પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના પ્રધાનમંત્રી નુકશાન વળતર વીમા યોજના પ્રધાનમંત્રી પાક વીમા યોજના પ્રધાનમંત્રી કૃષિ ધિરાણ યોજના પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાતના પ્રથમ રાજ્ય નાણાપંચના અધ્યક્ષ કોણ હતા ? ધીરુભાઈ શાહ સનત મહેતા વિનય શર્મા જશવંત મહેતા ધીરુભાઈ શાહ સનત મહેતા વિનય શર્મા જશવંત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) 'ગુજરાત રાજ્ય વકફ બોર્ડ' ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવેલ છે ? 1996 1999 1994 1998 1996 1999 1994 1998 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાતનું પ્રથમ રાજ્ય નાણાપંચ કયા સમયગાળા માટે ભલામણ કરવા નિમાયું હતું ? 2000-05 1995-2000 1993-98 2002-07 2000-05 1995-2000 1993-98 2002-07 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP