ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું પુસ્તક સ્વામી સચ્ચિદાનંદની કૃતિ નથી. શિવાજીની શૌર્યગાથા મારા અનુભવો અધોગતિનું મૂળ - વર્ણવ્યવસ્થા પંચતંત્રની વાર્તા શિવાજીની શૌર્યગાથા મારા અનુભવો અધોગતિનું મૂળ - વર્ણવ્યવસ્થા પંચતંત્રની વાર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આજ આનંદ મારા અંગમાં ઉપન્યો, પરબ્રહ્મની મને ભાળ લાગી - આ ભક્તિસભર રચના કોની છે ? દયારામ મીરાંબાઈ અખો નરસિંહ મહેતા દયારામ મીરાંબાઈ અખો નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાના પદોમાં કઈ ભક્તિનું નિરૂપણ જોવા મળે છે ? શૃંગારલક્ષણા પ્રેમલક્ષણા કામલક્ષણા વીરલક્ષણા શૃંગારલક્ષણા પ્રેમલક્ષણા કામલક્ષણા વીરલક્ષણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુપ્રસિદ્ધ 'નાદગમન' કાવ્યના કવિ કોણ છે ? નરસિંહ મહેતા મીરાંબાઈ શામળ પ્રેમાનંદ નરસિંહ મહેતા મીરાંબાઈ શામળ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્યામજી કૃષ્ણ વર્મા રાષ્ટ્રીય પુરુષના જીવનચરિત્ર લેખકનું નામ જણાવો. નરેન્દ્ર મોદી અમૃત મોદી રતિલાલ નાયક કનૈયાલાલ મુનશી નરેન્દ્ર મોદી અમૃત મોદી રતિલાલ નાયક કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પોલું છે તે બોલ્યું તેમાં કરી શી તે કારીગરી ? - કોની કાવ્ય પંક્તિ છે ? દલપતરામ નર્મદ અખો શામળ દલપતરામ નર્મદ અખો શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP