કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
વર્ષ 2010માં ઉત્તરપ્રદેશમાં જનક્રાંતિ પાર્ટીની રચના કોણે કરી હતી ?

શ્રી કમલાપતિ ત્રિપાઠી
શ્રી મુલાયમ સિંહ
શ્રી વિશ્વનાથ પ્રતાપ સિંહ
શ્રી કલ્યાણ સિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
PM-દક્ષ યોજના ક્યા મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવી રહી છે ?

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય
નાણાં મંત્રાલય
આદિવાસી બાબતોનું મંત્રાલય
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP