ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભોજા ભગતની' રચનાઓ કયા પ્રકારે ઓળખાય છે ? આખ્યાન ભજન છપ્પા ચાબખા આખ્યાન ભજન છપ્પા ચાબખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શેખાદમ આબુવાલાનો કાવ્યસંગ્રહ જણાવો. હવાની હવેલી પારસમણી ગોરજ ઘૂંઘટ હવાની હવેલી પારસમણી ગોરજ ઘૂંઘટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘માણારાજ હાસ્યસભર વાર્તાઓનો સંગ્રહ કોનો છે ? સાંઈરામ દવે ઈસુદાન ગઢવી ઈલાઆરબ મહેતા વસુબેન ભટ્ટ સાંઈરામ દવે ઈસુદાન ગઢવી ઈલાઆરબ મહેતા વસુબેન ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘડતર અને ચણતર' કોની આત્મકથા છે ? નાનાભાઈ ભટ્ટ જુગતરામ દવે મનુભાઈ પંચોળી 'દર્શક' અમૃતલાલ ઠક્કર (ઠક્કરબાપા) નાનાભાઈ ભટ્ટ જુગતરામ દવે મનુભાઈ પંચોળી 'દર્શક' અમૃતલાલ ઠક્કર (ઠક્કરબાપા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં ગ્રંથાલયના પુરસ્કર્તા કોને ગણવામાં આવે છે ? એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ ફતેહસિંહ ગાયકવાડ મોતીભાઈ અમીન રાવ ખેંગારજી ત્રીજા એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ ફતેહસિંહ ગાયકવાડ મોતીભાઈ અમીન રાવ ખેંગારજી ત્રીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વામિનારાયણ ભગવાનના ગુરુનું નામ શું હતું ? પ્રેમાનંદ સ્વામી રામાનંદ સ્વામી સ્વરૂપાનંદ સ્વામી અખંડાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી રામાનંદ સ્વામી સ્વરૂપાનંદ સ્વામી અખંડાનંદ સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP