ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) વસ્તીગણતરી 2011 મુજબ ગુજરાતમાં સાક્ષરતાનો દર શું છે ? 74% 76% 72% 78% 74% 76% 72% 78% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) દાહોદ જિલ્લાના કયા તાલુકામાં રતનમહાલની પહાડીઓમાં રીંછ માટેનું અભ્યારણ્ય આવેલું છે ? ગરબાડા ઝાલોદ લીમખેડા દેવગઢ બારિયા ગરબાડા ઝાલોદ લીમખેડા દેવગઢ બારિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના મધ્યભાગમાં થી કયું વૃત પસાર થાય છે ? આમાંથી કોઈ નહીં વિષુવવૃત કર્કવૃત મકરવૃત આમાંથી કોઈ નહીં વિષુવવૃત કર્કવૃત મકરવૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો વિસ્તાર કાનમ કયા જિલ્લાનો ભાગ છે ? મહેસાણા ભરૂચ સુરેન્દ્રનગર પાટણ મહેસાણા ભરૂચ સુરેન્દ્રનગર પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ખડકનાં મુખ્ય કેટલાં પ્રકારો છે ? 3 5 4 6 3 5 4 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ખડમોર પક્ષી કયા રાષ્ટ્રીય ઉદ્યાન / અભયારણ્યમાં જોવા મળે છે ? વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન થોળ અભયારણ્ય ગીર રાષ્ટ્રીય ઉદ્યાન નળ સરોવર પક્ષી અભયારણ્ય વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન થોળ અભયારણ્ય ગીર રાષ્ટ્રીય ઉદ્યાન નળ સરોવર પક્ષી અભયારણ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP