ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કેટલા ટકા લોકો કામદાર તરીકે 2011ના સેન્સસમાં દર્શાવવામાં આવેલ છે ? 41 42 44 43 41 42 44 43 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કઈ બે નદીઓની વચ્ચેનો પ્રદેશ 'લાટ પ્રદેશ' કહેવાતો ? ઓરસંગ-મહી વાત્રક-શેઢી હિરત-ભોગાવો મહી-રેવા ઓરસંગ-મહી વાત્રક-શેઢી હિરત-ભોગાવો મહી-રેવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભારતના સૌથી જૂના પર્વતો કયા છે ? અરવલ્લી સાતપુડા વિંધ્યા નીલગીરી અરવલ્લી સાતપુડા વિંધ્યા નીલગીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) માંડવની ટેકરીઓનું ઊંચામાં ઊંચું શિખર કયું છે ? તારંગા ચોટીલા ગિરનાર દાતાર તારંગા ચોટીલા ગિરનાર દાતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં પહેલું ખનીજતેલક્ષેત્ર 1958માં કયા સ્થળે મળેલ હતું ? ખંભાત પાસે લુણેજ કોયલી અંકલેશ્વર કલોલ ખંભાત પાસે લુણેજ કોયલી અંકલેશ્વર કલોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) વસ્તીગણતરી 2011 મુજબ ગુજરાતમાં સાક્ષરતાનો દર શું છે ? 72% 78% 74% 76% 72% 78% 74% 76% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP