Junior Clerk Exam Paper (07-06-2015) Surat District
તાજેતરમાં કઈ યોજના શરૂ કરવામાં આવી કે જે અગાઉ 2011માં બંધ કરવામાં આવી હતી ?

કિસાન વિકાસ પત્ર યોજના
કિસાન વિમાપત્ર યોજના
કિસાન રાહત યોજના
જય જવાન જય કિસાન યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Surat District
ચોરવાડની કાળી બહેનો તેમજ ખારવળ બહેનોના શ્રમહારી નૃત્યુનું નામ ?

ઠાગા નૃત્ય
શિકાર નૃત્ય
માંડવા નૃત્ય
સૌરાષ્ટ્રનું ટિપ્પણી નૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Surat District
જેનામાં વૃક્ષપ્રીતિ નથી એનામાં જાણે કે જીવન પ્રીતિ જ નથી. આ પક્તિમાં કયો અલંકાર છે ?

વર્ણસગાઈ
ઉત્પ્રેક્ષા
યમક
સજીવારોપણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP