ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વસતીગણતરી 2011ના આંકડાઓ અનુસાર વસ્તીગીચતાની દ્રષ્ટિએ દેશમાં ગુજરાતનો ક્રમ કયો છે ? 7 15 10 14 7 15 10 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'ફેમા' નો કાયદો કયા પ્રકારના ગુનાઓ માટે લાગુ પડે છે ? વિદેશી હૂંડિયામણ વિદેશી માલ એક્સાઇઝની ચોરી પાસપોર્ટ સંબંધી વિદેશી હૂંડિયામણ વિદેશી માલ એક્સાઇઝની ચોરી પાસપોર્ટ સંબંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ધી સ્પેશ્યલ ઇકોનોમિકસ ઝોન્સ એકટ કયા વર્ષમાં અમલમાં આવેલ છે. ઈ.સ. 2008 ઈ.સ. 2007 ઈ.સ. 2005 ઈ.સ. 2006 ઈ.સ. 2008 ઈ.સ. 2007 ઈ.સ. 2005 ઈ.સ. 2006 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વસ્તુની માંગ અને કિંમત વચ્ચે કેવો સંબંધ છે ? ઊંધો સંબંધ છે સીધો સંબંધ છે વ્યસ્ત સંબંધ છે કોઈ સંબંધ નથી ઊંધો સંબંધ છે સીધો સંબંધ છે વ્યસ્ત સંબંધ છે કોઈ સંબંધ નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બીટકોઈનની હિમાયત કોણે કરી હતી ? મોહમ્મદ યુનુસ સાતોષી નાકામોટો ટી. વિલિયમ્સ બિલ ગેટ્સ મોહમ્મદ યુનુસ સાતોષી નાકામોટો ટી. વિલિયમ્સ બિલ ગેટ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) EPZ એટલે શું ? એક્સ્પોર્ટ પ્રોસેસિંગ ઝોન એક્સપોર્ટ પેમેન્ટ ઝોન એક્સપોર્ટ પ્રમોશન ઝોન એક્સ્પોર્ટ પ્રોડક્શન ઝોન એક્સ્પોર્ટ પ્રોસેસિંગ ઝોન એક્સપોર્ટ પેમેન્ટ ઝોન એક્સપોર્ટ પ્રમોશન ઝોન એક્સ્પોર્ટ પ્રોડક્શન ઝોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP