ભારતની ભૂગોળ (Geography of India) 2011ના સેન્સરા મુજબ ભારતની કુલ વસ્તીના પ્રમાણમાં અનુક્રમે શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં 60 વર્ષથી વધુ વય જૂથના લોકોની વસ્તીની ટકાવારી જણાવો. 8.5 અને 9.2 8.2 અને 9.0 8.1 અને 8.8 8.6 અને 7.9 8.5 અને 9.2 8.2 અને 9.0 8.1 અને 8.8 8.6 અને 7.9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતે ઈરાન સાથે કયા વ્યૂહાત્મક બંદરનો વિકાસ કરવા ઐતિહાસિક કરાર કર્યો ? ચાબહાર નોશાહર ગ્વાડર અંજલિ ચાબહાર નોશાહર ગ્વાડર અંજલિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કયા રાજ્યની સીમા પર અધિકતમ રાજ્યો આવે છે ? રાજસ્થાન ઉત્તર પ્રદેશ દિલ્હી મધ્ય પ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ દિલ્હી મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) મુસી, મુનેરૂ અને તુંગભદ્રા કઈ નદીની સહાયક નદીઓ છે ? ગોદાવરી ક્રિષ્ના પેન્નેરૂ કાવેરી ગોદાવરી ક્રિષ્ના પેન્નેરૂ કાવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) મધ્યપ્રદેશને કયા ચાર રાજ્યોની હદ સ્પર્શે છે ? તેલંગાણા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, તેલંગાણા રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ બિહાર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર તેલંગાણા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, તેલંગાણા રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ બિહાર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભોપાલ ગેસ કાંડમાં કયા વાયુનું ગળતર થયેલ હતું ? મીક મિથેન ઓઝોન સલ્ફર ડાયોક્સાઈડ મીક મિથેન ઓઝોન સલ્ફર ડાયોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP