ભારતની ભૂગોળ (Geography of India) 2011ની વસ્તી ગણતરી મુજબ નીચેના પૈકી કયો સાક્ષરતા દરમાં ઘટતો જતો સાચો ક્રમ છે ? કેરળ-ગોવા-ત્રિપુરા-મિઝોરમ ગોવા-કેરળ-મિઝોરમ-ત્રિપુરા મિઝોરમ-કેરળ-ગોવા-ત્રિપુરા કેરળ-મિઝોરમ-ત્રિપુરા-ગોવા કેરળ-ગોવા-ત્રિપુરા-મિઝોરમ ગોવા-કેરળ-મિઝોરમ-ત્રિપુરા મિઝોરમ-કેરળ-ગોવા-ત્રિપુરા કેરળ-મિઝોરમ-ત્રિપુરા-ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) "બામ્બૂ ડ્રીપ ઈરીગેશન" પદ્ધતિ કયા રાજ્યમાં અનુસરવામાં આવે છે ? હિમાચલ પ્રદેશ અરુણાચલ પ્રદેશ સિક્કિમ મેઘાલય હિમાચલ પ્રદેશ અરુણાચલ પ્રદેશ સિક્કિમ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) રૂરકેલા સ્ટીલ પ્લાન્ટ કઈ નદીના કાંઠે આવેલો છે ? ભદ્રા બ્રહ્માણી દામોદર ભીમા ભદ્રા બ્રહ્માણી દામોદર ભીમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચે પૈકી કયા રાજ્યમાં કાળી જમીન જોવા મળતી નથી ? ઓડિશા આંધ્રપ્રદેશ ગુજરાત તેલંગાણા ઓડિશા આંધ્રપ્રદેશ ગુજરાત તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેનામાંથી કઈ નદી દ્વીપકલ્પીય નથી ? કોસી કૃષ્ણા કાવેરી ગોદાવરી કોસી કૃષ્ણા કાવેરી ગોદાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) વિજય, અભય અને વર્ષા કયા પાક/શાકભાજી/ફળની સંકર જાતિ છે ? કેળા ચોખા ટામેટા ભીંડા કેળા ચોખા ટામેટા ભીંડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP