ભારતની ભૂગોળ (Geography of India)
2011ની વસ્તી ગણતરી મુજબ, વિશ્વની કુલ વસ્તીમાં ભારતનો ભાગ કેટલો છે ?

10% -15% થી ઓછો
15% થી 20% ની વચ્ચે
10% થી ઓછો
20% થી વધુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
વન્યજીવન અભયારણ્યનું નામ અને તેના સ્થળોનાં જોડકામાંથી કયા જોડકા સાચા છે ?
નામ
A) ગસમ પાની અભ્યારણ્ય - આસામ
B) નમદાફા અભ્યારણ્ય - અરુણાચલ પ્રદેશ
C) ઘુડખર અભયારણ્ય - ગુજરાત
D) કુગતી અભ્યારણ્ય - રાજસ્થાન

2,3, અને 4
2 અને 3
1,2 અને 3
1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
પરિવર્તન ખેતી / વાવેતર પરિવર્તન (Slash and burn agriculture) કયા રાજ્યમાં નોંધપાત્ર છે ?

મિઝોરમ
કર્ણાટક
હિમાચલ પ્રદેશ
ઝારખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારત-નેપાળ અને ભારત-ભૂતાનની સરહદ પર સુરક્ષાની કામગીરી બજાવનાર દળને કયા નામથી ઓળખવામાં આવે છે ?

રેપીડ એક્શન ફોર્સ
સુરક્ષા સીમા બળ
બોર્ડર સીક્યોરીટી ફોર્સ
નેશનલ સીક્યોરીટી ગાર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ગંગા નદી પર 9.8 કિ.મી.નો લાંબો પુલ બાંધવા માટે કોની વચ્ચે કરાર થયા છે ?

ધી એશિયન ડેવલોપમેન્ટ બેન્ક અને ભારત સરકાર
ધી ઈન્ટરનેશનલ મોનીટરી ફંડ અને ભારત સરકાર
ધી એશિયન ડેવલોપમેન્ટ બેન્ક અને ઉત્તરપ્રદેશ સરકાર
ધી વર્લ્ડ બેંક અને ભારત સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP