GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) આયોજનની સફળતાનો મુખ્ય આધાર... અંકુશ છે. ઉત્પાદન છે. કર્મચારી છે. વ્યવસ્થા તંત્ર છે. અંકુશ છે. ઉત્પાદન છે. કર્મચારી છે. વ્યવસ્થા તંત્ર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) વસ્તુની કિંમત ઘટતાં, ગ્રાહકનું વસ્તુ પાછળનો ખર્ચ વધે તો તે માંગ કેવી કહેવાય ? મૂલ્ય સાપેક્ષ મૂલ્ય અનપેક્ષ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ મૂલ્ય સાપેક્ષ મૂલ્ય અનપેક્ષ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ગુજરાતની સંસ્કૃતિમાં ‘ભવાઈ’ સંદર્ભે નીચેનામાંથી કયું લાગુ પડતું નથી ? રંગલો રંગલી વિદૂષક ભૂંજર કાંચળિયા રંગલો રંગલી વિદૂષક ભૂંજર કાંચળિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ''જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય જાણે પરીઓ !" આ પંક્તિમાં કયો અલંકાર છે ? વ્યતિરેક વ્યાજસ્તુતિ ઉપમા ઉત્પ્રેક્ષા વ્યતિરેક વ્યાજસ્તુતિ ઉપમા ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ક્રમાંક સહસંબંધાકનું વધુમાં વધુ મૂલ્ય કેટલું થાય ? 1 0.5 Zero -1 1 0.5 Zero -1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) વિલિયમ સ્ટેટન્ટના મત પ્રમાણે, જરૂરિયાતની દ્રષ્ટિએ એક સરખાં ઉપયોગો તથા સમાન ભૌતિક લક્ષણોવાળા ઉત્પાદનના વિશાળ સમૂહને ___ કહે છે. પેદાશ શ્રેણી એકેય નહીં પેદાશ ગુણવત્તા પૂરક પેદાશ પેદાશ શ્રેણી એકેય નહીં પેદાશ ગુણવત્તા પૂરક પેદાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP