GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) વિલિયમ સ્ટેટન્ટના મત પ્રમાણે, જરૂરિયાતની દ્રષ્ટિએ એક સરખાં ઉપયોગો તથા સમાન ભૌતિક લક્ષણોવાળા ઉત્પાદનના વિશાળ સમૂહને ___ કહે છે. પેદાશ ગુણવત્તા પૂરક પેદાશ પેદાશ શ્રેણી એકેય નહીં પેદાશ ગુણવત્તા પૂરક પેદાશ પેદાશ શ્રેણી એકેય નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ડિબેન્ચર પરતનિધિના રોકાણો પર થયેલ નફો કયા ખાતે લઈ જવાય છે ? નફા-નુકશાન ખાતે ડિબેન્ચર પરત નિધિ ખાતે આપેલ પૈકી એક પણ નહીં ડિબેન્ચર ખાતે નફા-નુકશાન ખાતે ડિબેન્ચર પરત નિધિ ખાતે આપેલ પૈકી એક પણ નહીં ડિબેન્ચર ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) 8,15,22,....... શ્રેણીનું 28મું પદ શોધો. 196 198 195 197 196 198 195 197 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) વલણને બીજા કયાં નામથી ઓળખવામાં આવે છે ? યાદચ્છિક વધઘટ મોસમી વધઘટ દીર્ધકાલીન વધઘટ ચક્રીય વધઘટ યાદચ્છિક વધઘટ મોસમી વધઘટ દીર્ધકાલીન વધઘટ ચક્રીય વધઘટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) બૅન્ક વેપારી વતી કોઈ રકમ ચૂકવે તો તેનાથી બેન્ક ઓવરડ્રાફ્ટ પર શું અસર થાય ? આપેલ પૈકી એક પણ નહીં ઘટાડો થાય ફરક પડતો નથી વધારો થાય આપેલ પૈકી એક પણ નહીં ઘટાડો થાય ફરક પડતો નથી વધારો થાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) નાના વેપારીઓ જેમની લેવડ-દેવડ પ્રમાણમાં ઓછી હોય તેઓ લેણદાર-દેવાદારના ખાતાં સામાન્ય રીતે કઈ ખાતાવહીમાં રાખે છે ? સાદી ખાતાવહી ઠામ ખાતાવહી સામા દસ્તક ખાતાવહી આંકડાવહી સાદી ખાતાવહી ઠામ ખાતાવહી સામા દસ્તક ખાતાવહી આંકડાવહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP