ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છેલ્લો કટોરો' કાવ્ય મેઘાણીએ કોને ઉદ્દેશીને લખ્યું હતું. ભારતની પ્રજા સરદાર પટેલ ગાંધીજી અંગ્રેજો ભારતની પ્રજા સરદાર પટેલ ગાંધીજી અંગ્રેજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રેતપંખી‘ નવલકથાના સર્જક કોણ છે ? વર્ષા અડાલજા નવલરામ ત્રિવેદી સુંદરજી બેટાઈ ચં.ચી.મહેતા વર્ષા અડાલજા નવલરામ ત્રિવેદી સુંદરજી બેટાઈ ચં.ચી.મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આંધળી માનો કાગળ' કોની રચના છે ? ઈન્દુલાલ ગાંધી વેણીભાઈ પુરોહિત પિનાકિન ઠાકોર કૃષ્ણલાલ શ્રીધરાણી ઈન્દુલાલ ગાંધી વેણીભાઈ પુરોહિત પિનાકિન ઠાકોર કૃષ્ણલાલ શ્રીધરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર વિનોદ જોષીનું પૂરુંનામ જણાવો. વિનોદ હરગોવિંદ જોષી વિનોદ ત્રિકમદાસ જોષી વિનોદ જયશંકર જોષી વિનોદ અંબાલાલ જોષી વિનોદ હરગોવિંદ જોષી વિનોદ ત્રિકમદાસ જોષી વિનોદ જયશંકર જોષી વિનોદ અંબાલાલ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષામાં સૌપ્રથમ સોનેટ કાવ્યપ્રકારની રચના કયા કવિએ કરી હતી ? બળવંતરાય ઠાકોર ઉશનસ્ લાભશંકર ઠાકર બાલમુકુંદ દવે બળવંતરાય ઠાકોર ઉશનસ્ લાભશંકર ઠાકર બાલમુકુંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત 'પરબ' ક્યારે પ્રકાશિત થાય છે ? દર મહિને દર પખવાડિયે દર અઠવાડિયે દર બે મહિને દર મહિને દર પખવાડિયે દર અઠવાડિયે દર બે મહિને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP