કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં સ્વામી સચ્ચિદાનંદને ક્યા ક્ષેત્ર માટેનો વર્ષ 2012નો પદ્મ ભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો ? કલા સામાજિક કાર્ય સાહિત્ય અને શિક્ષણ જાહેર બાબતો કલા સામાજિક કાર્ય સાહિત્ય અને શિક્ષણ જાહેર બાબતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો. રાષ્ટ્રીય પ્રવાસન દિવસની થીમ 'રુરલ એન્ડ કોમ્યુનિટી સેન્ટ્રિક ટુરિઝમ' છે. 25 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય પ્રવાસન દિવસ મનાવવામાં આવ્યો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રીય પ્રવાસન દિવસની થીમ 'રુરલ એન્ડ કોમ્યુનિટી સેન્ટ્રિક ટુરિઝમ' છે. 25 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય પ્રવાસન દિવસ મનાવવામાં આવ્યો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા દેશે 'બેટર હેલ્થ સ્મોક ફ્રી’ અભિયાન શરૂ કર્યું ? અમેરિકા ઈંગ્લેન્ડ ઈઝરાયેલ રશિયા અમેરિકા ઈંગ્લેન્ડ ઈઝરાયેલ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારત કઈ ખેત પેદાશનો વિશ્વનું સૌથી મોટો નિકાસકાર દેશ બન્યો ? કાકડી શેરડી ઘઉં ગુલાબ કાકડી શેરડી ઘઉં ગુલાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારતનો પ્રથમ કોલ ટુ મિથેનોલ (CTM) પ્લાન્ટ ક્યા સ્થાપવામાં આવ્યો ? પુણે નોઈડા ચેન્નાઈ હૈદરાબાદ પુણે નોઈડા ચેન્નાઈ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં 25મા રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે MSME ટેક્નોલોજી સેન્ટર અને પેરુથલેવર કામરાજર મણિમંડપમનું ઉદ્ઘાટન કર્યું ? ચેન્નાઈ કોચી પુડુચેરી હૈદરાબાદ ચેન્નાઈ કોચી પુડુચેરી હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP