GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
નરહરી અમીન નાયબ મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા ?

સુરેશભાઈ મહેતા
બાબુભાઈ જશભાઈ પટેલ
છબીલદાસ મહેતા
ચીમનભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
મૌલિક અધિકારને ‘ભારતીય બંધારણનું હૃદય તેમજ આત્મા' કોણે કહ્યું હતું ?

સચ્ચિદાનંદ સિંહા
ડૉ. આંબેડકર
સર્વપલ્લી રાધાક્રિષ્ણન
બી. એન. રાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
ડિબેન્ચર પરતનિધિના રોકાણોનું વ્યાજ કયા ખાતે જમા લેવામાં આવે છે ?

ડિબેન્ચર પરત નિધિ ખાતે
ડિબેન્ચર ખાતે
આપેલ પૈકી એક પણ નહીં
નફા-નુકસાન ખાતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
કોમર્શિયલ પેપર કયા ઉદ્દેશથી બહાર પાડવામાં આવે છે ?

બિલ્ડીંગ ખરીદવા માટે
આપેલ પૈકી એક પણ નહીં
કાર્યશીલ મૂડી મેળવવા માટે
મશીનરી ખરીદવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
એમ.એસ.આઉટલુકમાં નીચેનામાંથી કયું કાર્ય કરી શકાય છે ?
(1) એડ્રેસ બુક
(2) એટેચમેન્ટ
(3) સિગ્નેચર

આપેલ તમામ
ફક્ત 1
1 અને 2
ફક્ત 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP