GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
ભારતને માનસરોવર સાથે જોડતો ઘાટ ‘નીતિઘાટ’ કયા રાજ્યમાં આવેલો છે ?

જમ્મુ-કાશ્મીર
ઉત્તરાખંડ
સિક્કીમ
હિમાચલપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
ધંધામાં ખૂબ જ અગત્યના પદ પર રહેલ મેનેજર ધંધામાંથી રાજીનામું આપે ત્યારે પેઢીના ઉત્પાદન પર ખરાબ અસર થાય, તો પણ આવા રાજીનામાની હિસાબીનોંધ ચોપડે ___ ખ્યાલ મુજબ થતી નથી.

હિસાબી સમયનો
મહત્ત્વતાનો
નાણાકીય માપનો
પૂર્ણ રજૂઆતનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
"વિષ્ણુએ પાંજરું ખોલ્યું."
રેખાંકિત પદની વિભક્તિ જણાવો.

કરણાર્થે તૃતીયા
સંબંધાર્થે ષષ્ઠી
કર્તાર્થે પ્રથમા
કર્માર્થે દ્વિતીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
‘‘બ્રાન્ડિંગ દ્વારા ગ્રાહકો તે પેદાશમાં ગુણવત્તાના સાતત્યનો અનુભવ કરે છે.’ આ વિધાન.

અંશતઃ સાચું છે.
સંપૂર્ણ ખોટું છે.
સંપૂર્ણ સાચું છે.
અંશતઃ ખોટું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
નીચેનામાંથી આવકવેરા કાયદાનો મૂળ સ્રોત કયો છે ?

આવકવેરા ધારો 1961
આવકવેરા નિયમો 1962
કોર્ટે આપેલ ચુકાદાઓ
CBDT દ્વારા બહાર પાડેલ પરિપત્રો/જાહેરનામું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP