ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
તાજેતરમાં ઘોષિત કરાયેલ (વિમુદ્રીકરણ) માટે કઈ બિનસરકારી સંસ્થાના વડાએ પ્રધાનમંત્રી સાથે ચર્ચા કરી હતી ?

સમૂળીક્રાંતિ
વિત્તક્રાંતિ
ક્રાંતિ
અર્થક્રાંતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં કયા કાર્યક્રમથી હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ ?

સંકલિત ગ્રામીણ વિકાસ કાર્યક્રમથી
Lead Bank(મુખ્ય બેંક) સ્કીમથી
આપેલ પૈકી કોઈ નહીં
વધુ ઉપજ ધરાવતા બિયારણોના કાર્યક્રમથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP