ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સી.રંગરાજન સમિતિએ તેના 2013 ના અહેવાલમાં કેટલા માથાદીઠ માસિક વપરાશી ખર્ચને ગ્રામ વિસ્તારો માટે ગરીબીની રેખા ગણી છે ? 972 રૂ. 831 રૂ. 1,407 રૂ. 1,078 રૂ. 972 રૂ. 831 રૂ. 1,407 રૂ. 1,078 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) Economics શબ્દ કયા ગ્રીક શબ્દ પરથી ઊતરી આવ્યો છે ? Philco Ecology Nomos Oikonomos Philco Ecology Nomos Oikonomos ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતવર્ષમાં અલગરેલવે બજેટની વ્યવસ્થા કયારથી શરૂ કરવામાં આવી ? 1921 1927 1923 1920 1921 1927 1923 1920 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'ગરીબી હટાવો' એ મુખ્ય હેતુ ભારતની કઈ પંચવર્ષીય યોજનામાં હતો ? છઠ્ઠી ચોથી સાતમી પાંચમી છઠ્ઠી ચોથી સાતમી પાંચમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સાતમાં પગારપંચના અધ્યક્ષ કોણ હતા ? જસ્ટીસ એ.ક. માથુર જસ્ટિસ પી. સી. રામબેટ લેફ્. કર્નલ એસ.સી. ગૌતમ જસ્ટીસ કર્નલ જાગી જસ્ટીસ એ.ક. માથુર જસ્ટિસ પી. સી. રામબેટ લેફ્. કર્નલ એસ.સી. ગૌતમ જસ્ટીસ કર્નલ જાગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતીય મહિલા બેંક વર્ષ 2013માં કાર્યરત થયેલ છે, તેમાં સરકારે શરૂઆતના તબક્કે કેટલા રૂપિયાનું ફંડ બેંકને આપેલ ? રૂ. 1500 કરોડ રૂ. 700 કરોડ રૂ. 500 કરોડ રૂ. 1000 કરોડ રૂ. 1500 કરોડ રૂ. 700 કરોડ રૂ. 500 કરોડ રૂ. 1000 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP