ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતીય મહિલા બેંક વર્ષ 2013માં કાર્યરત થયેલ છે, તેમાં સરકારે શરૂઆતના તબક્કે કેટલા રૂપિયાનું ફંડ બેંકને આપેલ ? રૂ. 700 કરોડ રૂ. 1500 કરોડ રૂ. 1000 કરોડ રૂ. 500 કરોડ રૂ. 700 કરોડ રૂ. 1500 કરોડ રૂ. 1000 કરોડ રૂ. 500 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારત સરકારે સૌપ્રથમવાર ક્યારે 9 (નવ) જાહેર ક્ષેત્રના એકમોને 'નવરત્ન દરજ્જો' તરીકે ઓળખ્યા ? 1995 2001 1991 1997 1995 2001 1991 1997 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કયા સંગઠન દ્વારા 'માનવ વિકાસ અહેવાલ' ઘડવામાં અને વિકસાવવામાં આવ્યો છે ? UNESCO IMF UNDP UNICEF UNESCO IMF UNDP UNICEF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચે પૈકી કયું ગામ ભારતનું પ્રથમ "ડીજીટલ ગામ" બન્યું ? આકોદરા ચારણકા ધજ બારડોલી આકોદરા ચારણકા ધજ બારડોલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી જી.એસ.ટી (GST) બિલને બહાલી આપનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે ? ઓરિસ્સા અસમ ગુજરાત તેલંગાના ઓરિસ્સા અસમ ગુજરાત તેલંગાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ (GST) એ કેવા પ્રકારનો વેરો છે ? આડકતરા કરવેરા એક પણ નહીં આપેલા બંને સીધા કરવેરા આડકતરા કરવેરા એક પણ નહીં આપેલા બંને સીધા કરવેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP