જાહેર વહીવટ (Public Administration) 'લોકપાલ અને લોક આયુક્ત કાયદા, 2013' અનુસાર લોકપાલમાં તેના ચેરમેન સિવાય વધુમાં વધુ કેટલા સભ્યો હોવા જોઈએ ? 8 4 10 6 8 4 10 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) નીચેના પૈકી કયા વર્ષો દરમિયાન સૌપ્રથમ વાર સરકાર અને જાહેર ક્ષેત્રના એકમો વચ્ચે મેમોરેન્ડમ ઓફ એન્ડરસ્ટેન્ડિગ (memorandum of understanding -MOU) ની પદ્ધતિ દાખલ કરવામાં આવી ? 1986-1987 2000-2001 1998-1999 1987-1988 1986-1987 2000-2001 1998-1999 1987-1988 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) જિલ્લા કલેકટર ગુજરાત સરકારના કયા વિભાગ હેઠળ સીધી રીતે કાર્ય કરે છે ? કાયદા વિભાગ સામાન્ય વહીવટ વિભાગ મહેસુલ વિભાગ કૃષિ વિભાગ કાયદા વિભાગ સામાન્ય વહીવટ વિભાગ મહેસુલ વિભાગ કૃષિ વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) જાહેર વહીવટના વિવિધ એકમોમાં નીચેના પૈકી શેનો સમાવેશ થતો નથી ? સહાયક એકમો લાઈન એકમો ખાનગી લિમિટેડ કંપનીઓ સચિવાત્મક (સ્ટાફ) એકમો સહાયક એકમો લાઈન એકમો ખાનગી લિમિટેડ કંપનીઓ સચિવાત્મક (સ્ટાફ) એકમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) આઈ.એ.એસ. (ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) ની ટ્રેઈનિંગ ક્યાં આપવામાં આવે છે ? હૈદરાબાદ દાર્જિલિંગ દિલ્હી મસૂરી હૈદરાબાદ દાર્જિલિંગ દિલ્હી મસૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) 'POSDCORB' સૂત્રના પ્રણેતા કોણ છે ? ડૉ. જયોર્જ આર. ટેરી ન્યુમેન અને સમર લ્યુથર ગ્યુલીક વોર્ન અને જોસેફ મેસી ડૉ. જયોર્જ આર. ટેરી ન્યુમેન અને સમર લ્યુથર ગ્યુલીક વોર્ન અને જોસેફ મેસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP