Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District 2014 કોમનવેલ્થ ગેમ્સમાં સર્વશ્રેષ્ઠ દેખાવ કયા દેશનો રહ્યો હતા? જમૈકા ઇંગ્લેન્ડ મલેશિયા સ્કોટલેન્ડ જમૈકા ઇંગ્લેન્ડ મલેશિયા સ્કોટલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 જાન્યુઆરીના રોજ કયા સ્થળેથી “સુકન્યા સમૃદ્ધિ'' નામની યોજનાનો પ્રારંભ કર્યો છે ? કુરુક્ષેત્ર વડોદરા જલંધર પાણીપત કુરુક્ષેત્ર વડોદરા જલંધર પાણીપત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District બંધારણ સભા રચવાની માંગ સર્વપ્રથમ 1895 માં કોના દ્વારા કરવામાં આવી હતી ? ગાંધીજી બાળ ગંગાધર ટિળક મોતીલાલ નહેરુ જવાહરલાલ નહેરુ ગાંધીજી બાળ ગંગાધર ટિળક મોતીલાલ નહેરુ જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District રૂઢિપ્રયોગનો અર્થ લખો : વળ રાખવો બંધબેસતી ગોઠવણ કરવી અંટસ રાખવો તક જોવી લાગ જોવો બંધબેસતી ગોઠવણ કરવી અંટસ રાખવો તક જોવી લાગ જોવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? દ્રાક્ષ, દ્વિજ, દ્રુત, દ્વંદ્વ દ્વંદ્વ, દ્વિજ, દ્રાક્ષ, દ્રુત દ્રાક્ષ, દ્રુત, દ્વંદ્વ, દ્વિજ દ્રુત, દ્વંદ્વ, દ્રાક્ષ, દ્વિજ દ્રાક્ષ, દ્વિજ, દ્રુત, દ્વંદ્વ દ્વંદ્વ, દ્વિજ, દ્રાક્ષ, દ્રુત દ્રાક્ષ, દ્રુત, દ્વંદ્વ, દ્વિજ દ્રુત, દ્વંદ્વ, દ્રાક્ષ, દ્વિજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District તાજેતરમાં ભારતીય વાણિજ્ય અને ઉદ્યોગ પરિસંઘ (ફિક્કી)ના અધ્યક્ષ તરીકે કોણ ચૂંટાયું છે ? જ્યોત્સના સૂરી પ્રકાશ મિશ્રા પંકજ પટેલ હર્ષવર્ધન જ્યોત્સના સૂરી પ્રકાશ મિશ્રા પંકજ પટેલ હર્ષવર્ધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP