ભારતની ભૂગોળ (Geography of India) ભારતનું કયું નવું રાજ્ય 2014માં બન્યું ? ઝારખંડ ઉત્તરાખંડ તેલંગાણા છત્તીસગઢ ઝારખંડ ઉત્તરાખંડ તેલંગાણા છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) જમ્મુ અને કાશ્મીરના કયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સૌથી લાંબી ચેનાની-નાશરી રોડ ટનલ (પટનીટોપ ટનલ)નું નિર્માણ કરવામાં આવ્યું છે ? NH 46 NH 47 NH 44 NH 45 NH 46 NH 47 NH 44 NH 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) 'શક્તિમાન' કયા પાકની વેરાયટી (સંશોધન ઉપજાતિ) છે ? મકાઈ બાજરી ઘઉં ડાંગર મકાઈ બાજરી ઘઉં ડાંગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ગંગા નદીનો મુખ્ય પ્રવાહ પૂર્વ તરફ ફંટાઈ બાંગ્લાદેશમાં વહે છે તે કયા નામે ઓળખાય છે ? ગંડક કેન હુગલી મેઘના ગંડક કેન હુગલી મેઘના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) રાષ્ટ્રીય જળમાર્ગી ક્રમાંક-3 કયા સ્થળોને જોડે છે ? સાદિયાથી ધુબરી ઉદ્યોગમંડળ નહેરથી કોટ્ટાપુરમ્ નહેર હકદીયાથી અલ્હાબાદ કાકિનાડા શહેરથી પુડુચેરી નહેર સાદિયાથી ધુબરી ઉદ્યોગમંડળ નહેરથી કોટ્ટાપુરમ્ નહેર હકદીયાથી અલ્હાબાદ કાકિનાડા શહેરથી પુડુચેરી નહેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભગીરથી નદી ક્યાંથી ઉદ્ભવે છે ? ગૌમુખ રુદ્રપ્રયાગ બંદ્રીનાથ કેદારનાથ ગૌમુખ રુદ્રપ્રયાગ બંદ્રીનાથ કેદારનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP