ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાંસ્યયુગીન સભ્યતા દરમિયાન પાણી સંઘરવાની અને તેના નિકાલની ઉત્તમ વ્યવસ્થા કયાં જોવા મળે છે ? હડપ્પા કાલીબંગા ધોળાવીરા લોથલ હડપ્પા કાલીબંગા ધોળાવીરા લોથલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મૈત્રક વંશના શાસનમાં ગુજરાતનું પાટનગર કયું હતું ? વલ્લભી કર્ણાવતી સિધ્ધપુર પાટણ વલ્લભી કર્ણાવતી સિધ્ધપુર પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વેદ, પુરાણ, ધર્મશાસ્ત્રોનો સ્વીકાર કરી કર્મકાંડને પુનઃપ્રતિષ્ઠિત કરનાર શ્રીમન્નથુરામ શર્માના અનુયાયીઓ કયા નામથી જાણીતા હતા ? વેદાંતી પ્રણામી આર્યસમાજી શ્રેય:સાધક વર્ગ વેદાંતી પ્રણામી આર્યસમાજી શ્રેય:સાધક વર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો કયારે મળ્યો ? 26 જાન્યુઆરી, 1990 31 ઑક્ટોબર, 1990 15 ડિસેમ્બર, 1991 26 જાન્યુઆરી, 1991 26 જાન્યુઆરી, 1990 31 ઑક્ટોબર, 1990 15 ડિસેમ્બર, 1991 26 જાન્યુઆરી, 1991 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 14મા તીર્થંકર અનંતનાથના પિતાનું નામ જણાવો. દેવદત્ત સિંહસેન બ્રહ્મદત્ત ઉદયન દેવદત્ત સિંહસેન બ્રહ્મદત્ત ઉદયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નાલંદાના બે મહાન વિદ્વાનો ગુણમતી અને સ્થિરમતીએ કયા અધ્યાપનનું કાર્ય કર્યું હતું ? તક્ષશિલા વલભી આપેલ તમામ વિક્રમશીલા તક્ષશિલા વલભી આપેલ તમામ વિક્રમશીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP