ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોનું અવસાન થતાં હેમચંદ્રાચાર્યએ તેમના સ્મરણાર્થે સાડા ત્રણ લાખ નવા શ્લોકોને રચીને ભવ્ય અંજલિ આપી હતી ? દેવચંદ્ર સૂરી સાધ્વીશ્રી પાહિણી સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ દેવચંદ્ર સૂરી સાધ્વીશ્રી પાહિણી સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વરસાદ પછી' ઊર્મિકાવ્ય લાભશંકર ઠાકરના કયા કાવ્યસંગ્રહમાં રહેલ છે ? મારે નામને દરવાજે વહી જતી પાછળ રમ્યઘોષા ટોળા અવાજ ઘોંઘાટ લઘરો મારે નામને દરવાજે વહી જતી પાછળ રમ્યઘોષા ટોળા અવાજ ઘોંઘાટ લઘરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સહજાનંદ સ્વામી, ઈશુ ખ્રિસ્ત તથા બુદ્ધ અને મહાવીરનાં ચરિત્ર પરથી ગ્રંથોની રચના કોણે કરેલ છે ? સ્વામી સચ્ચિદાનંદ સ્વામી આનંદ કિશનસિંહ ચાવડા કિશોરલાલ મશરૂવાળા સ્વામી સચ્ચિદાનંદ સ્વામી આનંદ કિશનસિંહ ચાવડા કિશોરલાલ મશરૂવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘માનવીની ભવાઈ' ફિલ્મમાં મુખ્ય અભિનેતા તરીકે કાળુંનું પાત્ર કોણે ભજવ્યું છે ? નરેશ કનોડિયા ઉપેન્દ્ર ત્રિવેદી અરવિંદ રાઠોડ અરવિંદ ત્રિવેદી નરેશ કનોડિયા ઉપેન્દ્ર ત્રિવેદી અરવિંદ રાઠોડ અરવિંદ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્યામ સાધુનું મૂળ નામ શું છે ? શામળદાસ સોલંકી શિવકુમાર જોશી સુંદરજી બેટાઈ શામળદાસ ગાંધી શામળદાસ સોલંકી શિવકુમાર જોશી સુંદરજી બેટાઈ શામળદાસ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી બાળસાહિત્ય સાથે જોડાયેલા મહિલા કોણ છે ? ઊર્મિ પરીખ વર્ષાદાસ અંજલિ મેઢ ઈલા પાઠક ઊર્મિ પરીખ વર્ષાદાસ અંજલિ મેઢ ઈલા પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP