ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભજનકીર્તનથી મીરાંને વિમુખ બનાવવા કોના દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા ? ભોજરાજ વિક્રમસિંહ રાવ દુદાજી રાણા સંગ્રામસિંહ ભોજરાજ વિક્રમસિંહ રાવ દુદાજી રાણા સંગ્રામસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કથ્યું કથે તે શાનો કવિ' એ ઉકતના રચયિતાનું નામ જણાવો. દલપતરામ નર્મદ આખો શામળ દલપતરામ નર્મદ આખો શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના દર્શાવેલ ગુજરાતી સાહિત્યસર્જક અને તેમના સ્થળ પૈકીની કઈ જોડ સાચી નથી ? મહાકવિ પ્રેમાનંદ - વડોદરા કવિવર નર્મદ - સુરત ભક્તકવિ દયારામ - ડભોઈ ભક્તકવિ નરસિંહ મહેતા - જુનાગઢ મહાકવિ પ્રેમાનંદ - વડોદરા કવિવર નર્મદ - સુરત ભક્તકવિ દયારામ - ડભોઈ ભક્તકવિ નરસિંહ મહેતા - જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સૉનેટ' કાવ્યમાં કેટલી પંક્તિ હોય છે ? ચૌદ બાર તેર પંદર ચૌદ બાર તેર પંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અલાઉદ્દીન ખિલજીએ પાટણને ભાંગ્યા બાદ પાટણના મહત્ત્વ અને જાહોજલાલીનો અસ્ત એ ગાયના જોઈને કવિએ ઉચ્ચારણ કર્યું કે, “પાટણપુરી પુરાણ હાલ તુજ હાલ જ આવા’’ આ કવિવરનું નામ જણાવો. કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ ન્હાનાલાલ નરસિંહરાવ દિવેટીયા કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ ન્હાનાલાલ નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ડૉ.બાબાસોહબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ક્યાં આવેલી છે ? અમદાવાદ દાંતીવાડા જામનગર ગાંધીનગર અમદાવાદ દાંતીવાડા જામનગર ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP