વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
2015-2019 દરમિયાન ભારતને 5000 મેટ્રિક ટન પરમાણુ ઇંધણ (Nuclear Fuel) પૂરું પાડવા માટે મધ્ય એશિયાનો કયો દેશ સહમત થયો છે ?

કઝાકિસ્તાન
તાઝીકિસ્તાન
યુક્રેન
ઉઝબેકિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
PSLV C 34 એ નવો વિક્રમ સ્થાપ્યો. શા માટે ?

વિશ્વમાં એક સાથે સૌથી વધુ ઉપગ્રહો સ્થાપિત કરવાનો વિક્રમ સ્થાપ્યો.
આ ફલાઈટે ભારત તરફથી અત્યાર સુધીના સૌથી વધુ (20) ઉપગ્રહો સફળ રીતે પ્રસ્થાપિત કર્યો.
વિશ્વમાં સૌથી વધુ વજનદાર ઉપગ્રહો પ્રસ્થાપિત કર્યો
સૌથી ઝડપી ઉડાણ ભરીને વિક્મ સ્થાપિત કર્યો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
'મિશન મધુમેહ'નો ઉદ્દેશ શું છે ?

કર્ણાટકી સંગીતનો પ્રસાર કરીને સાંસ્કૃતિક વારસાના જતનનો ઉદ્દેશ
આયુર્વેદના માધ્યમથી ડાયાબિટિસને અટકાવવી.
મધમાખીઓના સંવર્ધન દ્વારા રાષ્ટ્રીય સ્તરે મધનું ઉત્પાદન વધારવું.
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
'આધાર’ વિશે ખરા વિધાનો જણાવો.

આધાર 14 અંકની સંખ્યા છે.
આધાર ભારતના રહેવાસી તરીકેનો પૂરાવો ગણી શકાય.
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP