સામાન્ય જ્ઞાન (GK)
એપ્રિલ 2015થી નવા નિયમ પ્રમાણે રેલ્વે રિઝર્વેશન ટિકિટ કેટલા દિવસ પહેલા મળી શકે છે ?
સામાન્ય જ્ઞાન (GK)
ઉત્તર-દક્ષિણ દિશા નક્કી કરવામાં કોણ ઉપયોગી ન થાય ?
સામાન્ય જ્ઞાન (GK)
ગોવિંદભાઇને પાંચ પુત્રો છે અને દરેક ભાઇને એક બહેન છે. જો આ બધા સંતાનો માતા-પિતા સાથે રહેતા હોય તો કુટુંબમાં કુલ કેટલા સભ્યો હશે ?
સામાન્ય જ્ઞાન (GK)
નીચે પૈકીનું કયું પક્ષી ગુજરાતનું રાજ્ય પક્ષી છે ?
સામાન્ય જ્ઞાન (GK)
રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ અધિનિયમ કયા વર્ષમાં બન્યો ?