ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કૃતિ અને સાહિત્યકારના સંદર્ભમાં કયું જોડકું ખોટું છે ?

આંગળિયાત - જોસેફ મેકવાન
વડવાનલ - કુન્દનિકા કાપડિયા
લીલુડી ધરતી - ચુનીલાલ મડિયા
ઉપરવાસ - રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યની અમરપંક્તિ 'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ' બોટાદકરના કયા કાવ્યસંગ્રહમાં રહેલ છે ?

નિર્ઝરણી
સ્ત્રોતસ્વિની
રાજતરંગિણી
શૈવલિની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અત્રે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ ભક્ત કવિ નરસિંહ મહેતાની નથી ?

સુદામાચરિત્ર
પુત્રવિવાહ
દાણાલીલા
દાણાચાતુરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"શીલ વિનાની વિદ્યાએ વાંઝણી વિદ્યા છે." - આ વિધાન કોનું છે ?

મકરંદ દવે
મણિલાલ દ્વિવેદી
નાનાભાઈ ભટ્ટ
શ્યામ સાધુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઉચ્ચ શિક્ષણક્ષેત્રે અભ્યાસક્રમોને પ્રકાશિત /વેચાણ કરતી મહત્વની સંસ્થા કઇ છે ?

ગુજરાત ગ્રંથનિર્માણ બોર્ડ
ગુજરાત વિદ્યાસભા
ભાષા નિયામકની કચેરી
ગુજરાત વિદ્યાપીઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP